Not Set/ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ થયા કોરોના સંક્રમિત

   કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે આજે જણાવ્યું હતું કે તેમણે કોરોનાવાયરસ રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. પટેલે તેમના ટ્વિટર એકાઉન્ટ પર કહ્યું કે, મેં કોવિડ 19 માટે પરીક્ષણ કરાવ્યું હતું. અને મારો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હું તાજેતરમાં  જે લોકોની સાથે નજીકના સંપર્કમાં આવ્યો હતો તે બધાને આઈસોલેટ થવાની વિનંતી કરું છુ. ભારતમાં કોરોના વાઈરસ […]

India
  

કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે આજે જણાવ્યું હતું કે તેમણે કોરોનાવાયરસ રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. પટેલે તેમના ટ્વિટર એકાઉન્ટ પર કહ્યું કે, મેં કોવિડ 19 માટે પરીક્ષણ કરાવ્યું હતું. અને મારો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હું તાજેતરમાં  જે લોકોની સાથે નજીકના સંપર્કમાં આવ્યો હતો તે બધાને આઈસોલેટ થવાની વિનંતી કરું છુ.

ભારતમાં કોરોના વાઈરસ સંક્રમીતોના આંકડા સતત વધી રહ્યા છે. ત્યારે લોકસભા અને રાજ્યસભાના અનેક સાંસદો કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. અગાઉ દેશમાં ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી વિગેરે કોરોનાના સકંજામાં આવી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.