Not Set/ બિહાર ચૂંટણી: BJP અને JDU આટલી બેઠકો પરથી લડશે ચૂંટણી, જાણો કોના ભાગે કેટલી બેઠક આવી

  કોરોનાના કહેર વચ્ચે બિહાર વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરુ થઇ ચુકી છે. હવે મહાગઠબંધન બાદ એનડીએમાં બેઠકો પણ વહેંચાઈ ગઈ છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે, તેમની પાર્ટી જેડીયુ 122 બેઠકો પર ચૂંટણી લડશે. તેમાંથી સાત બેઠકો જીતનરામ માંઝીની પાર્ટી હમને આપવામાં આવશે. જયારે ભાજપ 121 બેઠકો પર ચૂંટણી લડશે. જેમાંથી પાંચ બેઠકો મુકેશ […]

India
0cc51b0ff830781cbaf667b02ab47287 બિહાર ચૂંટણી: BJP અને JDU આટલી બેઠકો પરથી લડશે ચૂંટણી, જાણો કોના ભાગે કેટલી બેઠક આવી
0cc51b0ff830781cbaf667b02ab47287 બિહાર ચૂંટણી: BJP અને JDU આટલી બેઠકો પરથી લડશે ચૂંટણી, જાણો કોના ભાગે કેટલી બેઠક આવી 

કોરોનાના કહેર વચ્ચે બિહાર વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરુ થઇ ચુકી છે. હવે મહાગઠબંધન બાદ એનડીએમાં બેઠકો પણ વહેંચાઈ ગઈ છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે, તેમની પાર્ટી જેડીયુ 122 બેઠકો પર ચૂંટણી લડશે. તેમાંથી સાત બેઠકો જીતનરામ માંઝીની પાર્ટી હમને આપવામાં આવશે. જયારે ભાજપ 121 બેઠકો પર ચૂંટણી લડશે. જેમાંથી પાંચ બેઠકો મુકેશ સહનીની પાર્ટી વીઆઇપીને આપવામાં આવશે.

મહાગઠબંધનની ઘોષણા કરતા સીએમ નીતીશ કુમારે તેમની સરકારની કામગીરીની વિગતો પણ આપી હતી. નીતીશ કુમારે કહ્યું કે, “બેઠકોની સૂચિ પણ બહાર પાડવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.