Not Set/ ભાજપનું શુ લૂંટાઈ જતું હતું તો કોરોનાકાળ વચ્ચે ચૂંટણી આપી : વર્ચ્યુલ રેલીમાં કોંગ્રેસના આક્ષેપ ​​​​​​​

  વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચારની કોંગ્રેસ એ આજે શ્રીગણેશ કર્યા છે. વર્ચ્યુલ જનઆક્રોશ રેલી યોજી ગુજરાતની તમામ વિધાનસભાઓને સંબોધી હતી.  ત્યારે આ રેલીમાં રાજ્યસભાના સાંસદ અહમદ પટેલ પણ જોડાયા હતા. સાથે જ અમિત ચાવડા, રાજીવ સાતવ, પરેશ ધાનાણી, શૈલેષ પરમાર સહિતના નેતાઓ એ પણ સભાને સંબોધન કરી હતી. ત્યારે કોંગ્રેસ નેતાઓ એ ભાજપ સરકાર પર […]

Ahmedabad Gujarat
 

વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચારની કોંગ્રેસ એ આજે શ્રીગણેશ કર્યા છે. વર્ચ્યુલ જનઆક્રોશ રેલી યોજી ગુજરાતની તમામ વિધાનસભાઓને સંબોધી હતી.  ત્યારે આ રેલીમાં રાજ્યસભાના સાંસદ અહમદ પટેલ પણ જોડાયા હતા. સાથે જ અમિત ચાવડા, રાજીવ સાતવ, પરેશ ધાનાણી, શૈલેષ પરમાર સહિતના નેતાઓ એ પણ સભાને સંબોધન કરી હતી.

ત્યારે કોંગ્રેસ નેતાઓ એ ભાજપ સરકાર પર અનેક આક્ષેપો કરતા સભા સંબોધતા કહ્યું હતું કે ભાજપનું શુ લૂંટાઈ જતું હતું તો કોરોનાકાળ વચ્ચે ચૂંટણી  આપી સાથે જ હાથરસની ઘટનામાં પીડિતાને ન્યાય અપાવવા સહિતની બેરોજગારી ખેડૂતોના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસ નો દાવો છે કે આ રેલી માં ૧૦ લાખ કરતા વધુ લોકો જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.