Not Set/ અમદાવાદ/ સોલા બ્રિજ પર કારમાં લાગી ભારે આગ

અમદાવાદ શહેરનાં સોલા બ્રિજ ઉપર અચાનક કારમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. સદનસીબે કારમાં લાગેલી આગમાં કોઈ પણ પ્રકારની જાન હાનિ થવા પામી ન હોતી. આગનાં બનાવ સાથે જ ફાયર વિભાગની બે ગાડીઓ ઘટના સ્થળે પહોચી આગ બુજાવવાની કામગીરી કરી હતી. સમગ્ર ઘટનામાં કોઈ જાન હાનિ થયેલ ન હોતી. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી […]

Ahmedabad Gujarat

અમદાવાદ શહેરનાં સોલા બ્રિજ ઉપર અચાનક કારમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. સદનસીબે કારમાં લાગેલી આગમાં કોઈ પણ પ્રકારની જાન હાનિ થવા પામી ન હોતી. આગનાં બનાવ સાથે જ ફાયર વિભાગની બે ગાડીઓ ઘટના સ્થળે પહોચી આગ બુજાવવાની કામગીરી કરી હતી. સમગ્ર ઘટનામાં કોઈ જાન હાનિ થયેલ ન હોતી. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગમાં કાર સંપૂણ બળીને ખાખ થઈ જવા પામી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ