Chhattisgarh News: છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સવારથી સૈનિકો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. એન્કાઉન્ટર દરમિયાન જવાનોએ અત્યાર સુધીમાં 3 નક્સલીઓને ઠાર કર્યા છે. જવાનોએ નક્સલીઓ પાસેથી ઓટોમેટિક હથિયારો પણ કબજે કર્યા છે. એન્કાઉન્ટરમાં DVCM સ્તરના નક્સલવાદીઓ માર્યા ગયાના સમાચાર છે. ભોપાલપટ્ટનમના મડેડ વિસ્તારના બાંદેપારા, કોરાંજેડના જંગલોમાં આજે સવારથી જ ગોળીબાર થઈ રહ્યો છે.
આ પણ વાંચો: છત્તીસગઢઃ પ્લાન્ટની ચીમની ધરાશાયી થતાં મોટો અકસ્માત, 25થી વધુ લોકો દટાયા
આ પણ વાંચો: માર્ગ અકસ્માતમાં ઘાયલોને ₹1.5 લાખની કેશલેસ સારવાર મળશે, નીતિન ગડકરીએ જણાવી સંપૂર્ણ યોજના
આ પણ વાંચો: સાઉથ સ્ટાર અજીત કુમારનો દુબઈમાં અકસ્માત, 180ની સ્પીડથી હંકારી રહી હતી કાર, બેરિયર સાથે અથડાઈ
