સીએમ રાજકોટમાં/ CM ભુપેન્દ્ર પટેલ 22 એપ્રિલે રાજકોટમાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ અંતર્ગત CM રાજકોટમાં 22 એપ્રિલે દિવસભરનું રોકાણ રાજકોટમાં રાજકોટ જિલ્લા ભાજપ કાર્યકરો સાથે કરશે સંવાદ લોકસભાની ચૂંટણી પૂર્વે સંગઠન મજબૂત કરવા કવાયત પ્રશાંત કોરાટ CMની મુલાકાતના ઇન્ચાર્જ બન્યા

Breaking News