Gujarat/ CM ભૂપેન્દ્ર પટેલ બપોરે જશે જામનગર, જામનગરમાં અસરગ્રસ્ત સ્થિતિનું કરશે હવાઇ નિરીક્ષણ, બપોરે 12.30 વાગે CM ભૂપેન્દ્ર પટેલ જશે જામનગર , જામનગરમાં અતિભારે વરસાદથી સ્થિતિ વિકટ , પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ જશે જામનગર

Breaking News