Gujarat/ CM રૂપાણીના રાજીનામા મુદ્દે કોંગ્રેસ નેતાનું નિવેદન , ભરતસિંહ સોલંકીએ કર્યા ભાજપ પર આકરા પ્રહાર , ભાજપની પોતાની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ , CM ના રાજીનામા અંગે 20 મે એ મેં ટ્વીટ કર્યું હતું , નિષ્ફળતા છુપાવવા રૂપાણી પર દોષનો ટોપલો , ગુજરાતના રાજકારણમાં પરિવર્તન આવશે: સોલંકી , દેશના ટોચના નેતાને CM તરીકે મોકલી શકે છે મોદી , વડાપ્રધાનની લોકપ્રિયતા સૌથી તળિયે:સોલંકી

Breaking News