Gujarat/ CM રૂપાણી આજે ગીરસોમનાથની મુલાકાતે, ઉનામાં વાવાઝોડા પ્રભાવિત વિસ્તારનું કરશે નિરીક્ષણ, વાવાઝોડા પ્રભાવિત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરશે, CM ઉના તાલુકાનાં ગરલ ગામની લેશે મુલાકાત, પ્રાંત કચેરી ખાતે અધિકારીઓ સાથે કરશે બેઠક, કે.કૈલાસનાથન, પંકજકુમાર સહિતના અધિકારી જોડાશે

Breaking News