Gujarat/ CM રૂપાણી આજે ડાંગની જિલ્લાની મુલાકાતે,પાણી પુરવઠાની 5 યોજનાનું કરશે ખાતમુહૂર્ત, આહવા નજીક લશ્કર્યા ખાતે કરશે ખાતમુહૂર્ત, નવા તૈયાર વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું લોકાર્પણ, સામૂહિક આરોગ્ય કેન્દ્રોનું પણ લોકાર્પણ કરાશે

Breaking News