school vacations/ ગુજરાતની શાળાઓમાં 34 દિવસના વેકેશનનો નિર્ણય સ્થગિત

ઉનાળાના પ્રારંભની સાથે ગુજરાતની સ્કૂલોમાં 34 દિવસના વેકેશનનો પ્રારંભ થઈ ગયો છે. શાળાઓમાં છ મેથી 9 જુન સુધી વેકેશન રહેશે. આ વખતે પ્રાઇમરી શાળાના વિદ્યાર્થીઓને 35 દિવસનું વેકેશન મળશે.

Top Stories Gandhinagar Gujarat Trending Breaking News
Beginners guide to 96 ગુજરાતની શાળાઓમાં 34 દિવસના વેકેશનનો નિર્ણય સ્થગિત

ગાંધીનગરઃ ઉનાળાના પ્રારંભની સાથે ગુજરાતની સ્કૂલોમાં 34 દિવસના વેકેશનનો  પ્રારંભ કરવાનો નિર્ણય લેવાયો હતો. હવે આ નિર્ણય કોઈ અજાણ્યા કારણસર સ્થગિત કરવામાં આવ્યો હતો. આમ શાળાઓમાં છ મેથી 9 જુન સુધી વેકેશન રહેશે તે નિર્ણય સ્થગિત થઈ ગયો છે. આ વખતે પ્રાઇમરી શાળાના વિદ્યાર્થીઓને 35 દિવસનું વેકેશન મળશે તેમ જણાવાયું હતું.

પ્રાથમિક શાળાઓમાં પરીક્ષા પૂરી થયા પછી વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. બાળકો હંમેશા વેકેશન માણવા ઉત્સુક હોય છે. શિક્ષણ નિયામકની કચેરી 220 દિવસ અભ્યાસ કરવા અને તે મુજબ રજાઓનું આયોજન કરવા સૂચના આપતી હોય છે. આને ધ્યાનમાં રાખીને 35 દિવસનું વેકેશન આપવામાં આવ્યું છે. આ જ વેકેશન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને પણ લાગુ પડે છે.

આમ પ્રાથમિક શાળાઓમાં નવું સત્ર 10મી જુનથી શરૂ થશે. ઉનાળાના વેકેશનના પગલે પ્રાથમિક સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષાઓનું પરિણામ ક્યારે આવશે તે અંગેની કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ રાજ્યની પ્રાથમિક શાળામાં 35 દિવસનું ઉનાળું વેકેશન આપવામાં આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના ડીંડોલીમાં યુવકની કરપીણ હત્યા, તપાસનો ધમધમાટ શરૂ

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે આ ઉમેદવારોએ વિજયમુહૂર્તમાં નોંધાવી ઉમેદવારી

આ પણ વાંચો:ક્ષત્રિય સમાજના અલ્ટીમેટમ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ રાજકોટથી નોંધાવી ઉમેદવારી