Gujarat/ CM રૂપાણી આજે મહુવાની મુલાકાતે, વાવાઝોડાગ્રસ્ત વિસ્તારની લેશે મુલાકાત, અસરગ્રસ્ત પઢિયારકા ગામની લેશે મુલાકાત, મહુવાના ખારઝાપો વિસ્તારની પણ લેશે મુલાકાત, 11.30 કલાકે SDM કચેરી ખાતે કરશે મિટિંગ, સીએમ રૂપાણી 12.30 ગાંધીનગર પરત ફરશે

Breaking News