Gujarat/ મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત સ્થિર, CMનાં આજનાં તમામ કાર્યક્રમ-મુલાકાત કરાઇ રદ્દ, યુ.એન.મહેતા હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ, હોસ્પિટલના તમામ સિનિયર તબીબ સ્ટેન્ડબાય, મુખ્યમંત્રી વિજય રૂપાણીના તમામ રિપોર્ટ નોર્મલ, ગઈકાલે વડોદરાના નિઝામપુરામાં હતી જનસભા, સભામાં CMને ચક્કર આવતા ઢળી પડ્યા હતા

Breaking News