Not Set/ અમિતશાહ સાથે પંજાબના CM કરશે મુલાકાત

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… અમિતશાહ સાથે પંજાબના CM કરશે મુલાકાત મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ યોજશે બેઠક સરકાર-ખેડૂતોની બેઠક પહેલાં બંને વચ્ચે બેઠક બેઠકમાં ખેડૂત આંદોન મુદ્દે કરશે વાતચીત 7 દિવસથી કૃષિ કાયદા સામે ખેડૂતો કરી રહ્યા છે વિરોધ મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ – દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે […]

Breaking News
images 1541147726888 amit shah અમિતશાહ સાથે પંજાબના CM કરશે મુલાકાત

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

અમિતશાહ સાથે પંજાબના CM કરશે મુલાકાત
મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ યોજશે બેઠક
સરકાર-ખેડૂતોની બેઠક પહેલાં બંને વચ્ચે બેઠક
બેઠકમાં ખેડૂત આંદોન મુદ્દે કરશે વાતચીત
7 દિવસથી કૃષિ કાયદા સામે ખેડૂતો કરી રહ્યા છે વિરોધ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…