Video Conference/ CM રૂપાણીએ કર્યુ પાણી પુરવઠા યોજનાનું ઇ-ખાતમુર્હૂત

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… CM રૂપાણીએ કર્યુ ઇ-ખાતમુર્હૂત પાણી પુરવઠા યોજનાનું કર્યુ ઇ-ખાતમુર્હૂત વીડિયો કોન્ફરન્સ દ્વારા કરાયું ઇ-ખાતમુર્હૂત રૂ.48.62 કરોડની જૂથ સુધારણા યોજનાનું ખાતમુર્હૂત કોંગ્રેસ પર કર્યા શાબ્દિક પ્રહાર કોંગ્રેસનાં શાસનમાં પાણી માટે તોફાન થતા કોંગ્રેસનાં શાસનમાં ટ્રેનથી પાણી લાવવું પડતું કોંગ્રેસનાં શાસનમાં લોકોએ પાણી માટે તકલીફ વેઠી પાણી માટે લોકોએ […]

Breaking News
corona 178 CM રૂપાણીએ કર્યુ પાણી પુરવઠા યોજનાનું ઇ-ખાતમુર્હૂત

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ સમાચાર ટુ ધ પોઇન્ટ

CM રૂપાણીએ કર્યુ ઇ-ખાતમુર્હૂત
પાણી પુરવઠા યોજનાનું કર્યુ ઇ-ખાતમુર્હૂત
વીડિયો કોન્ફરન્સ દ્વારા કરાયું ઇ-ખાતમુર્હૂત
રૂ.48.62 કરોડની જૂથ સુધારણા યોજનાનું ખાતમુર્હૂત
કોંગ્રેસ પર કર્યા શાબ્દિક પ્રહાર
કોંગ્રેસનાં શાસનમાં પાણી માટે તોફાન થતા
કોંગ્રેસનાં શાસનમાં ટ્રેનથી પાણી લાવવું પડતું
કોંગ્રેસનાં શાસનમાં લોકોએ પાણી માટે તકલીફ વેઠી
પાણી માટે લોકોએ હિજરત કરવી પડી હતી
અમદાવાદ જિલ્લાનાં લોકોને મળશે લાભ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો