By Election/ CM રૂપાણી આજે લીંબડી અને મોરબીમાં કરશે જનસભા

ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક નહીં મળે, CM સહિત મંત્રીમંડળ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત

Breaking News
db 3 CM રૂપાણી આજે લીંબડી અને મોરબીમાં કરશે જનસભા

ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક નહીં મળે
CM સહિત મંત્રીમંડળ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત
સીએમ આજે લીંબડી બેઠક પર પ્રચાર કરશે
કિરીટસિંહ રાણાના સમર્થનમાં કરશે પ્રચાર
અન્ય મંત્રીઓ પણ વિવિધ બેઠકો પર પ્રચાર કરશે

પેટાચૂંટણીને લઈ ભાજપનાં ચૂંટણી પ્રચારમાં વેગ
CM રૂપાણી અને પાટીલ સંબોધશે પ્રચાર મુદ્દે સભા
CM રૂપાણી લીંબડી અને મોરબીમાં કરશે જનસભા
લીંબડીમાં કિરીટસિંહ રાણાને જીતાડવા કરશે પ્રચાર
મોરબીમાં બ્રિજેશ મેરજાના સમર્થનમાં કરશે સભા
મોરબીમાં સ્થાનિક અગ્રણીઓ સાથે CM કરશે બેઠક