Opening/ સુરતમાં 201 કરોડના પ્રોજેક્ટોનું CM દ્વારા આજે ઇ-લોકાર્પણ કરાશે

સુરતમાં 201 કરોડના પ્રોજેક્ટોનું CM આજે ઇ-લોકાર્પણ કરશે. સુરતનાં કુંભારિયાથી કડોદરા BRTS કોરીડોરને આજે મુખ્યમંત્રી દ્વારા જાહેર જનતા માટે ખુલ્લો મૂકાશે. આપને જણાવી દઇએ કે, 25 કરોડના ખર્ચે તૈયાર થયેલ BRTSના નવા રૂટનું આજે ઇ-લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે મુખ્યમંત્રી રુપાણી દ્વારા 51 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સ્ટ્રીટ ફોર પીપલ પ્રોજેક્ટનું લોકાર્પણ […]

Uncategorized
48027 vijay rupani dna સુરતમાં 201 કરોડના પ્રોજેક્ટોનું CM દ્વારા આજે ઇ-લોકાર્પણ કરાશે

સુરતમાં 201 કરોડના પ્રોજેક્ટોનું CM આજે ઇ-લોકાર્પણ કરશે. સુરતનાં કુંભારિયાથી કડોદરા BRTS કોરીડોરને આજે મુખ્યમંત્રી દ્વારા જાહેર જનતા માટે ખુલ્લો મૂકાશે. આપને જણાવી દઇએ કે, 25 કરોડના ખર્ચે તૈયાર થયેલ BRTSના નવા રૂટનું આજે ઇ-લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે.

સાથે સાથે મુખ્યમંત્રી રુપાણી દ્વારા 51 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સ્ટ્રીટ ફોર પીપલ પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી દ્વારા સુરતનાં ઉન વિસ્તારમાં નવી પ્રાથમિક શાળાનું પણ ઇ-લોકાર્પણ કરાશે. સુરતનાં જ સુડા વિસ્તારમાં ગરીબો માટે બનાવવામાં આવેલ 1200 આવસોનું પણ આજે ઇ-લોકાર્પણ કરાશે.