Not Set/ CM યોગીએ હવે કોંગ્રેસનાં આ દિગ્ગજને બતાવી શહેઝાદી, કહ્યુ નાના બાળકોને ઇટલીમાં જઇને શીખવે ગાળો

યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમના નિવેદનને લઇને હંમેશા ચર્ચામાં બની રહે છે. આ વખતે તે કોંગ્રેસનાં એક દિગ્ગઝ નેતા વિશે પોતાના વિચારો રજૂ કર્યા છે. યોગીએ દિલ્હીનાં મંડાવલી વિસ્તારમાં ચુંટણી સભાને સંબોધિત કરી. જ્યા તેમણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર આકરા પ્રહારો કર્યા. કોંગ્રેસ પાર્ટીને પૂરી રીતે ફેઇલ બતાવવાની સાથે તેમણે કહ્યુ કે, શહેઝાદા […]

Top Stories India Politics

યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમના નિવેદનને લઇને હંમેશા ચર્ચામાં બની રહે છે. આ વખતે તે કોંગ્રેસનાં એક દિગ્ગઝ નેતા વિશે પોતાના વિચારો રજૂ કર્યા છે. યોગીએ દિલ્હીનાં મંડાવલી વિસ્તારમાં ચુંટણી સભાને સંબોધિત કરી. જ્યા તેમણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર આકરા પ્રહારો કર્યા. કોંગ્રેસ પાર્ટીને પૂરી રીતે ફેઇલ બતાવવાની સાથે તેમણે કહ્યુ કે, શહેઝાદા પણ ફેઇલ થઇ ચુક્યા છે, આ જ કારણે શહઝાદા શહઝાદીને લઇને આવ્યો છે.

યોગી આદિત્યનાથે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પર ગંભીર આરોપ લગાવતા કહ્યુ કે, આ તે જ છે જે અમેઠીમાં નિર્દોષ બાળકોને ગાળો શીખવાડી રહી હતી. યોગી આદિત્યનાથ તેટલુ કહીને ન રોકાયા તેમણે વધુમાં કહ્યુ કે, અહી બાળકોને ગાળો શીખવાડનાર તમે લોકો ઇટલી જતા રહો અને ત્યા બાળકોને ગાળો શીખવાડશો.