- દ્વારકા એક શંકાસ્પદ મીની જહાજ પકડાયુ
- ડીઝલનું સ્મગલિંગ થતું હોવાના મળ્યા અહેવાલ
- અહેવાલ મળતા કોસ્ટગાર્ડની કાર્યવાહી
- મીની જહાજ અને 13 ક્રુ મેમ્બરને પૂછપરછ માટે ઓખા લવાયા
- ઓખા કોસ્ટગાર્ડ, સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ
Dwarka/
દરિયાકાંઠે શંકાસ્પદ મીની જહાજ પકડાયુ
દ્વારકા એક શંકાસ્પદ મીની જહાજ પકડાયુ ડીઝલનું સ્મગલિંગ થતું હોવાના મળ્યા અહેવાલ અહેવાલ મળતા કોસ્ટગાર્ડની કાર્યવાહી મીની જહાજ અને 13 ક્રુ મેમ્બરને પૂછપરછ માટે ઓખા લવાયા ઓખા કોસ્ટગાર્ડ, સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ
