Not Set/ કોમનવેલ્થ શૂટિંગ ચેમ્પિયનશીપ: સિધૂને એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ

આ વર્ષે પોતાના સારા રનને સતત ચાલુ રાખતા ભારતીય ટીમની શૂટર હીના સિધૂએ મંગળવારના રોજ કોમનવેલ્થ શૂટિંગ ચેમ્પિયનશિપમાં બ્રિસ્બેન ખાતેની મહિલા 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. હીનાએ ફાઇનલમાં 240.8 સ્કોરથી ઓસ્ટ્રેલિયન એલેના ગાલિયાબોવિચને હરાવી દીધી હતી જેણે સિલ્વર મેડલ માટે 238.2 રન બનાવ્યા. જયારે બ્રૉન્ઝ મેડલ ક્રિસ્તિ ગિલમેન (213.7) જે ઑસ્ટ્રેલિયાની […]

Sports
1509440446 kk en કોમનવેલ્થ શૂટિંગ ચેમ્પિયનશીપ: સિધૂને એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ

આ વર્ષે પોતાના સારા રનને સતત ચાલુ રાખતા ભારતીય ટીમની શૂટર હીના સિધૂએ મંગળવારના રોજ કોમનવેલ્થ શૂટિંગ ચેમ્પિયનશિપમાં બ્રિસ્બેન ખાતેની મહિલા 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. હીનાએ ફાઇનલમાં 240.8 સ્કોરથી ઓસ્ટ્રેલિયન એલેના ગાલિયાબોવિચને હરાવી દીધી હતી જેણે સિલ્વર મેડલ માટે 238.2 રન બનાવ્યા. જયારે બ્રૉન્ઝ મેડલ ક્રિસ્તિ ગિલમેન (213.7) જે ઑસ્ટ્રેલિયાની ખિલાડી છે તેને મડ્યું હતું.

તાજેતરમાં સિધૂ અને જીતુ રાઈએ ભારતને આઈએસએસએફ વર્લ્ડકપ ફાઇનલમાં પોતાનું પ્રથમ ગોલ્ડ મેડલ આપ્યું ત્યારે તેને સ્પર્ધાના પ્રારંભિક દિવસે 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમની ઇવેન્ટમાં ટોચનું સન્માન મેળવ્યું હતું. આઇએસએસએફ વર્લ્ડ કપ ફાઈનલમાં મિક્સ ટીમની ઇવેન્ટ્સને ઔપચારિક રીતે મેડલનો દરજ્જો આપવામાં આવે તેવું ઐતિહાસિક ઇવેન્ટ હતું.