- કરજણમાં કોંગ્રેસના બૂથ એજન્ટોને હેરાનગતિ
- કોંગ્રેસ ચૂંટણી સંકલન સમિતિની ચૂંટણીપંચમાં ફરિયાદ
- સમિતિના ચેરમેન બાલુભાઇની મુખ્યચૂંટણી અધિકારીને ફરિયાદ
- બૂથ એજન્ટોને પોલીસસ્ટેશન બોલાવી હેરાન કરાય છે
- હેરાન કરનારા જવાબદાર પોલીસ અધિકારી સામે કાર્યવાહીની માંગ
- કરજણના સાથલી મતદાનબુથની ઘટના અંગે ચૂંટણીપંચમાં રજૂઆત
- પોલીસ ભાજપનાં ચૂંટણી એજન્ટનું કામ કરતી હોવાનાં આક્ષેપ
- ગુજરાત પ્રદેશ પ્રમુખે કર્યો સરકાર પર આકરા પ્રહારો
જુઓ આ વીડિયો અહેવાલ અને જાણો કરજણમાં કોંગ્રેસના બૂથ એજન્ટોને કેવી થઇ હેરાનગતિ…
