Delhi/ કોંગ્રેસને મળ્યો વધુ એક ઝાટકો! દિલ્હી પ્રદેશ પ્રમુખ અરવિંદર સિંહ લવલીનું રાજીનામું

રાજીનામામાં લખ્યું છે કે, દિલ્હી કોંગ્રેસ યુનિટ એક એવી પાર્ટી સાથે ગઠબંધનની……

Top Stories India Breaking News
Image 33 1 કોંગ્રેસને મળ્યો વધુ એક ઝાટકો! દિલ્હી પ્રદેશ પ્રમુખ અરવિંદર સિંહ લવલીનું રાજીનામું

New Delhi News: દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનને લઈને પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.

રાજીનામામાં લખ્યું છે કે, દિલ્હી કોંગ્રેસ યુનિટ એક એવી પાર્ટી સાથે ગઠબંધનની વિરુદ્ધ હતી જે કોંગ્રેસ પક્ષ સામે ખોટા, પાયાવિહોણા અને ભ્રષ્ટાચારના ગંદા આરોપો મૂકવાના એકમાત્ર આધાર પર રચાયેલી પાર્ટી હતી, તેમ છતાં કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાનો નિર્ણય કર્યો.

અરવિંદર સિંહ લવલી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતની સરકારમાં મંત્રી તરીકે કાર્યરત હતા. વર્ષ 2017માં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં જોડાયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દિલ્હી-NCRમાં આજથી ગરમીનો પારો વધશે! એલર્ટ અપાયું

આ પણ વાંચો:વીજ કરંટ લાગ્યા બાદ તળાવમાં ડૂબી જવાથી 3 યુવકોના મોત, આ સાંભળીને મહિલાને પણ આવ્યો હાર્ટ એટેક

આ પણ વાંચો:ઉત્તરપ્રદેશમાં ઉત્તરવહી પર ‘જય શ્રી રામ’ લખીને વિદ્યાર્થીઓ પાસ થયા