Gandhinagar News : થોડા સમયથી પોલીસ દ્વારા આરોપીઓના સરઘસ કાઢવાનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે. દરમિયાન કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આ મુદ્દે NHRC ને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જાહેરમાં કાઢવામાં આવતા સરઘસનો ઉલ્લેખ કર્યો છે.

અમિત ચાવડાએ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને આ સંદર્ભે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તે સિવાય તેમણે પત્રમાં અમરેલીના ચર્ચાસ્પદ પાયલ ગોટી મામલાનો પણ ઉલ્લેખ કર્યો છે.
આ પણ વાંચો: હોસ્પિટલમાં સારવાર દરમિયાન ચેતજો! મહિલાઓની પ્રાઈવસી જોખમમાં, રાજકોટની હોસ્પિટલના વીડિયો
આ પણ વાંચો:જામનગરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો માતબર જથ્થો પકડાયો
આ પણ વાંચો:51000 લીટર દારૂ, 77 કરોડની કિંમતનો ડ્રગ્સ, ચૂંટણી પહેલા પોલીસની મોટી કાર્યવાહી
