Not Set/ હિંમતનગરના ઢુંઢર ગામમાં દુષ્કર્મ મામલો, ગાઢોડા ગામના ટોળાએ કર્યો પથ્થરમારો

સાબરકાંઠા, સાબરકાંઠાના હિમતનગરનાં ઢુંઢર ગામમાં દુષ્કર્મ મામલે ઠાકોર સમાજે ગઢોડા ગામમાં રેલી કાઢી હતી. આરોપીને કડક સજા કરવાની માંગ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રેલી સિરામીક ફેક્ટરી પાસે પહોંચી ત્યારે ટોળા દ્વારા પત્થરમારો કરવામાં આવ્યો. પત્થરમારો થતા નાશભાગ મચી ગઇ હતી. રેલી વિખેરાઇ ગઇ હતી.

Gujarat Others Videos

સાબરકાંઠા,

સાબરકાંઠાના હિમતનગરનાં ઢુંઢર ગામમાં દુષ્કર્મ મામલે ઠાકોર સમાજે ગઢોડા ગામમાં રેલી કાઢી હતી. આરોપીને કડક સજા કરવાની માંગ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રેલી સિરામીક ફેક્ટરી પાસે પહોંચી ત્યારે ટોળા દ્વારા પત્થરમારો કરવામાં આવ્યો. પત્થરમારો થતા નાશભાગ મચી ગઇ હતી. રેલી વિખેરાઇ ગઇ હતી.