Not Set/ #મંતવ્ય નવરાત્રિ : ચરર ચરર મારૂ ચકડોળ ચાલે…..છઠ્ઠા નોરતે ભાવના લાબડિયા સાથે ઝુમ્યું અમદાવાદ

#મંતવ્ય નવરાત્રિનાં છઠ્ઠા નોરતે કેન્સવિલા ગોલ્ફ ક્લબ ખાતે અમદાવાદ ઝુમતું નજર આવ્યું. ગુજરાતનાં લોકપ્રિય ગાયિકા ભાવનાબેન લાબડિયા એન્ડ પાર્ટી નાં તાલે હૈયે હૈયું દળાય તેટલી સંખ્યામાં ખેલૈયાઓએ મન મુકીને માઁ ની રાસ ગરબાનાં સથવારે આરાધના કરી હતી. ભાવનાબેન લાબડિયા, હર્ષદ લાબડિયા અને સંગીતાબેન લાબડિયાએ અમદાવાદનાં ગરબા પ્રેમી નવ યુવાઘનને જાણે હિલ્લોડે ચડાવ્યુું હોય તેમ રંગબે […]

Top Stories Ahmedabad Gujarat Navratri 2022 Videos

#મંતવ્ય નવરાત્રિનાં છઠ્ઠા નોરતે કેન્સવિલા ગોલ્ફ ક્લબ ખાતે અમદાવાદ ઝુમતું નજર આવ્યું. ગુજરાતનાં લોકપ્રિય ગાયિકા ભાવનાબેન લાબડિયા એન્ડ પાર્ટી નાં તાલે હૈયે હૈયું દળાય તેટલી સંખ્યામાં ખેલૈયાઓએ મન મુકીને માઁ ની રાસ ગરબાનાં સથવારે આરાધના કરી હતી.

ભાવનાબેન લાબડિયા, હર્ષદ લાબડિયા અને સંગીતાબેન લાબડિયાએ અમદાવાદનાં ગરબા પ્રેમી નવ યુવાઘનને જાણે હિલ્લોડે ચડાવ્યુું હોય તેમ રંગબે રંગી પારંપરાગત વસ્ત્રમાં શુસોભિત અમદાવાદ ઝુમતું જોવા મળ્યું અને એટલે જ તો લોકો અને ખાસ ખરી નવયુવાન અમદાવાદનું સરનામું આજ કાલ બદલાઇ ગયું છે અને સાંજે 9.30 કલાકે તે, તે હોય છે ફક્ત મંતવ્ય નવરાત્રિ કેન્સવિલા ગોલ્ફ ગ્રાઉન્ડ પર જ તો આવો જોઇએ કેમ ઝુમ્યું અમદાવાદ…………………

 ચરર ચરર મારૂ ચકડોળ ચાલે………..ચચઘૂમ ચીચી……ચચઘૂમ ચીચી……ભવ્ય ગરબા ભાવના લાબડિયાને સંગ………….

https://www.facebook.com/mantavyanews/videos/666463830543147/?t=5

 

 

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો