Not Set/ કોગ્રેસ નેતા રાહુલ ગાંધી કોરોના સંક્રમિત

રાહુલ ગાંધીનો કોરોના રીપોર્ટ પોઝેટીવ

India

કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી કોરોના સંક્રમિત થયા છે તેઓ ઘરમાં આઇસોલેટ થચા છે તેમને સામાન્ય કોરોનાના લક્ષણો હોવાથી તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝેટીવ આવ્યો છે

કોગ્રેસના રાહુલ ગાંધીએ ટવીટ કરીને જાણકારી આપી હતી કે તેમને સામાન્ય કોરોનાના લક્ષણો જણાતાં તેમણે કોરોના રીપોર્ટ કરાવ્યા હતા તે રીપોર્ટ પોઝેટીવ આવ્યા છે તેથી તેમણે  જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તો તેઓ તકેદારી રાખીને પોતાની જાતને આઇસોલેટ કરે અને પોતાનું ધ્યાન રાખે.