Not Set/ ઝેર પીને બતાવે શિવના અવતાર રાહુલ ગાંધી: મંત્રી ગણપત વસાવા નું નિવેદન 

ગાંધીનગર,   હાલમાં સમગ્ર દેશમાં જ્યારે લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે સોશિયલ મીડિયામાં  પણ ચૂંટણીને લઇને અનેક પોસ્ટ વાઇરલ થઇ રહી છે. આવી જ એક સોશિયલ મીડિયા  પોસ્ટ હાલમાં વાઇરલ થઇ છે જેમાં દાવો કરાયો છે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે  રાહુલ ગાધીને શિવનો અવતાર કહ્યું છે. આ પોસ્ટ પર વન અને પર્યારવરણ મંત્રી ગણપત  વસાવાએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે જો રાહુલ ગાંધી ખરેખર શિવના અવતાર છે તો  તેને ઝેર પીવડાવીને બતાવવું જોઇએ.   જો ઝેર પીધા પછી પણ રાહુલ જીવંત રહે છે તો માની લેશું કે રાહુલ શિવભક્ત છે તેવું મંત્રી  ગણપતે કહ્યું હતું. વન મંત્રી ગણપત સિવાય અન્ય એક મંત્રીએ પણ આ પ્રકારની પ્રતિક્રિયા  આપી હોવાનું સામે આવ્યું છે. હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પૂર્વ મંત્રી કમલ  પટેલના એક વીડિયોમાં તેઓ રાહુલને ઝેર પીવાનું કહી રહ્યા છે. જણાવી દઇએ કે કમલ  પટેલ મધ્યપ્રદેશથી ભાજપના મંત્રી રહી ચૂક્યા છે. ગુજરાતમાં ગણપત વસાવા દ્વારા પણ  રાહુલ ગાંધી પર થયેલા આવા જ એક નિવેદનની જાણકારી મળી છે.   જો કે રાહુલ ગાંધીને શિવના અવતાર કોણે કહ્યું તે અંગેના તથ્યની હાલમાં તપાસ થઇ રહી  છે. પરંતુ આ પોસ્ટ ફેસબૂક પેજ અચ્છે દિન પરથી શેર થઇ છે તેવું જાણવા મળ્યું છે. આ  પોસ્ટને અત્યાર સુધી 5700 થી વધારે લોકો શેર કરી ચૂક્યા છે. આ પેજની ખાસ વાત એ છે  કે આ ફેસબૂક પેજને 15 લાખથી પણ વધુ લોકો ફોલો કરે છે. આ વાયરલ પોસ્ટ અન્ય  કેટલાક પેજ પર પણ વાઇરલ છે. ​ ​ આ પોસ્ટમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે રાહુલ ગાંધીને શિવના અવતાર કહ્યું હોવાનો  દાવો કરાયો છે. આ વાઇરલ થયેલી પોસ્ટ પર જો કે સોશિયલ મીડિયા યૂઝર્સ આકરી  પ્રતિક્રિયા આપી રહ્યા હોવાનું જણાઇ રહ્યું છે. કેટલાક લોકો રાહુલ ગાંધી વિરુદ્વ અભદ્ર  ભાષામાં પ્રતિક્રિયા આપી રહ્યા છે. ​ ​

Top Stories Politics
ganpat vasava ઝેર પીને બતાવે શિવના અવતાર રાહુલ ગાંધી: મંત્રી ગણપત વસાવા નું નિવેદન 
ગાંધીનગર,  
હાલમાં સમગ્ર દેશમાં જ્યારે લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે સોશિયલ મીડિયામાં 
પણ ચૂંટણીને લઇને અનેક પોસ્ટ વાઇરલ થઇ રહી છે. આવી જ એક સોશિયલ મીડિયા 
પોસ્ટ હાલમાં વાઇરલ થઇ છે જેમાં દાવો કરાયો છે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે 
રાહુલ ગાધીને શિવનો અવતાર કહ્યું છે. આ પોસ્ટ પર વન અને પર્યારવરણ મંત્રી ગણપત 
વસાવાએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે જો રાહુલ ગાંધી ખરેખર શિવના અવતાર છે તો 
તેને ઝેર પીવડાવીને બતાવવું જોઇએ.  
જો ઝેર પીધા પછી પણ રાહુલ જીવંત રહે છે તો માની લેશું કે રાહુલ શિવભક્ત છે તેવું મંત્રી 
ગણપતે કહ્યું હતું. વન મંત્રી ગણપત સિવાય અન્ય એક મંત્રીએ પણ આ પ્રકારની પ્રતિક્રિયા 
આપી હોવાનું સામે આવ્યું છે. હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પૂર્વ મંત્રી કમલ 
પટેલના એક વીડિયોમાં તેઓ રાહુલને ઝેર પીવાનું કહી રહ્યા છે. જણાવી દઇએ કે કમલ 
પટેલ મધ્યપ્રદેશથી ભાજપના મંત્રી રહી ચૂક્યા છે. ગુજરાતમાં ગણપત વસાવા દ્વારા પણ 
રાહુલ ગાંધી પર થયેલા આવા જ એક નિવેદનની જાણકારી મળી છે.  
જો કે રાહુલ ગાંધીને શિવના અવતાર કોણે કહ્યું તે અંગેના તથ્યની હાલમાં તપાસ થઇ રહી 
છે. પરંતુ આ પોસ્ટ ફેસબૂક પેજ અચ્છે દિન પરથી શેર થઇ છે તેવું જાણવા મળ્યું છે. આ 
પોસ્ટને અત્યાર સુધી 5700 થી વધારે લોકો શેર કરી ચૂક્યા છે. આ પેજની ખાસ વાત એ છે 
કે આ ફેસબૂક પેજને 15 લાખથી પણ વધુ લોકો ફોલો કરે છે. આ વાયરલ પોસ્ટ અન્ય 
કેટલાક પેજ પર પણ વાઇરલ છે. 
આ પોસ્ટમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે રાહુલ ગાંધીને શિવના અવતાર કહ્યું હોવાનો 
દાવો કરાયો છે. આ વાઇરલ થયેલી પોસ્ટ પર જો કે સોશિયલ મીડિયા યૂઝર્સ આકરી 
પ્રતિક્રિયા આપી રહ્યા હોવાનું જણાઇ રહ્યું છે. કેટલાક લોકો રાહુલ ગાંધી વિરુદ્વ અભદ્ર 
ભાષામાં પ્રતિક્રિયા આપી રહ્યા છે.