Not Set/ #Corona/ જાણો સમગ્ર વિશ્વમાં કેટલા છે કોરોનાનાં દર્દીઓ અને કેટલા થયા મોત

કોરોનાવાયરસનો પ્રકોપ ફક્ત ભારતમાં જ નહી પણ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. ભારત જેવા ઘણા દેશોમાં કોરોના વાયરસનાં ચેપનાં પ્રસારને રોકવા માટે લોકડાઉન કરવામાં આવ્યુ છે. તેમ છતાં, કોરોના ચેપનાં કેસો વધી રહ્યા છે. એક તરફ કોરોના વાયરસનાં કારણે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે લોકડાઉનથી અમેરિકા જેવા શક્તિશાળી દેશને પણ લોકડાઉનથી મોટુ […]

World

કોરોનાવાયરસનો પ્રકોપ ફક્ત ભારતમાં જ નહી પણ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. ભારત જેવા ઘણા દેશોમાં કોરોના વાયરસનાં ચેપનાં પ્રસારને રોકવા માટે લોકડાઉન કરવામાં આવ્યુ છે. તેમ છતાં, કોરોના ચેપનાં કેસો વધી રહ્યા છે. એક તરફ કોરોના વાયરસનાં કારણે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે લોકડાઉનથી અમેરિકા જેવા શક્તિશાળી દેશને પણ લોકડાઉનથી મોટુ આર્થિક નુકસાન થઇ ચુક્યું છે.

કોરોના વાયરસથી યુ.એસ. માં 50,000 લોકો માર્યા ગયા છે. વળી, આ વાયરસનાં ચેપને કારણે 1 લાખ 92 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં જણાવ્યા અનુસાર, યુ.એસ. માં શુક્રવારે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 50,031 પર પહોંચી ગઈ હતી. વળી, અમેરિકામાં આ વાયરસની પકડમાં 87,000 લોકો આવી ગયા છે. આવી જ રીતે સમગ્ર વિશ્વનાં દેશોમાં કેટલા દર્દીઓ મળી આવ્યા છે અને કેટલા લોકોનાં મોત નીપજ્યાં છે આવો તે વિશે જાણીએ.

દેશનું નામ                સંક્રમણની સંખ્યા                  કુલ મૃત્યુ

ફ્રાન્સ                          183                              153

ઈટાલી                        973                              189

સ્પેન                          764                              219

જર્મની                         584                             153

યુકે                            464                             143

તુર્કી                            790                             101

ઈરાન                          194                              88

ચાઈના                         804                             82

રશિયા                          622                             68

બ્રાઝિલ                         512                              50

બેલ્જિયમ                       293                             44

કેનેડા                           110                              42

નેધરલેન્ડ્ઝ                     535                             36

સ્વિટ્ઝરલેન્ડ                    677                             28

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.