Rape/ ડોક્ટર બન્યો હેવાન….200થી વધુ મહિલાઓ સાથે માણ્યું અકુદરતી સેક્સ

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આરોપી ડૉક્ટરનું નામ ડેરિક ટોડ છે. ગત જુલાઈમાં બ્રિઘમ અને વિમેન્સ હોસ્પિટલમાં રૂમેટોલોજિસ્ટ તરીકે કામ કર્યું હતું………….

World Trending
Beginners guide to 2024 04 12T143935.233 ડોક્ટર બન્યો હેવાન....200થી વધુ મહિલાઓ સાથે માણ્યું અકુદરતી સેક્સ

USA News: કહેવાય છે કે ડોક્ટરો એ ધરતી પર ભગવાનનું રૂપ છે. પરંતુ ડૉક્ટર જ્યારે પશુ બની જાય છે ત્યારે માનવતા મરી પરવારી હોય તેવું કહેવાય છે. અમેરિકાના બોસ્ટનમાં આવું જ બન્યું છે. જ્યાં એક ડોક્ટર પર 200 મહિલાઓ અને પુરૂષો પર અકુદરતી રીતે બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો છે. બોસ્ટનમાં ડૉક્ટર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં 200 થી વધુ મહિલાઓ અને ઘણા પુરૂષોએ સહી કરી છે.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આરોપી ડૉક્ટરનું નામ ડેરિક ટોડ છે. ગત જુલાઈમાં બ્રિઘમ અને વિમેન્સ હોસ્પિટલમાં રૂમેટોલોજિસ્ટ તરીકે કામ કર્યું હતું. ડૉક્ટર બોસ્ટનમાં 200 મહિલાઓ પર બળાત્કાર થયો હતો તે બધાઆ ડોક્ટરના દર્દીઓ છે. દર્દીઓએ આક્ષેપ કર્યો છે કે જ્યારે તેઓ કોઈ રોગની સારવાર માટે ડૉક્ટર પાસે આવતા હતા ત્યારે તેઓ તેમને ખૂબ જ અયોગ્ય રીતે સ્પર્શ કરતા હતા.

ફરિયાદી બનેલી આ મહિલાઓ અને પુરૂષોએ જણાવ્યું કે જ્યારે તેઓ ડોક્ટર પાસે ચેકઅપ માટે જતા ત્યારે સૌથી પહેલા તેઓ તેમના પ્રાઈવેટ પાર્ટની તપાસ કરતા હતા. જેના કારણે તે ખૂબ જ અસ્વસ્થ થઈ જતા અને જ્યારે ના પાડતા ત્યારે તે કહેતા કે આ તપાસનો એક ભાગ છે.

શરૂઆતમાં સમાજના ડરથી ભોગ બનેલા દર્દીઓ આ વાત કોઈને કહી ન હતી. બાદમાં હિંમત કરી ડોક્ટર વિરુદ્ધ આ કેસ મેસેચ્યુસેટ્સની સફોક સુપિરિયર કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. ડોક્ટર ટોડ ઉપરાંત, બ્રિઘમ અને વિમેન્સ ફોકનર હોસ્પિટલના સ્ટાફ અને ચાર્લ્સ રિવર મેડિકલ એસોસિએટ્સ સહિત ઘણા લોકો પણ આ કેસમાં આરોપી છે. કારણ કે તેઓએ ન તો આ બાબત વિશે જાણવાનો પ્રયાસ કર્યો અને ન તો તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

એક રિપોર્ટ અનુસાર એપ્રિલ 2023માં ડોક્ટર વિરુદ્ધ ઘણી મહિલા દર્દીઓના યૌન શોષણના કિસ્સા પ્રકાશમાં આવવા લાગ્યા હતા. ત્યારબાદ ડોક્ટરને સૂચના આપવામાં આવી હતી કે તે મહિલા સ્ટાફની હાજરીમાં પણ આવી તપાસ કરી શકે છે. ત્યારપછી એક મહિના પછી ડૉક્ટરને બ્રિઘમ મહિલા હોસ્પિટલમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારત સરકાર સૈન્ય કૂટનીતિઓને લઈ સજ્જ, આ દેશોએ કર્યા અબજો રૂપિયાના રક્ષા સોદા

આ પણ વાંચો:44 વર્ષ પહેલા લુપ્ત ગણાતો ‘ જાવાન વાઘ’ પરત આવ્યો, હવે તેની હાજરી આશ્ચર્યચકિત

આ પણ વાંચો:મહિલાને ડોક્ટરની બેદરકારી પડી ભારે,કેન્સર નહોવા છતાં ડોક્ટરોએ કરી કીમોથેરાપી