દેશમાં કોરોના મહામારીએ કહેર વરસાવ્યો છે અને બીજા તબ્બાકનો વાયરસ ઘાતક નિવડી રહ્યો છે .મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ અતિ ભયંકર છે પ્રતિદિન 60 હજારથી વધુ નવા કેસો આવી રહ્યા છે ગઇકાલે મહારાષ્ટ્રમાં નવા કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો પરતું ફરીવાર આજે કોરોના વિસ્ફોટ થયો છે .મહારાષ્ટ્રમાં હાલત અતિ ગંભીર છે.છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 66,358 નવા કેસો આવ્યા છે.અને 895 લોકોના મોત થયા છે.એક જ દિવસમાં સર્વાધિક મોતનો રેકાર્ડ થયો છે. મહારાષ્ટ્રમાં કુલ 66179 ના મોત થયોં છે
કોરોનાની કહેર મહારાષ્ટ્રમાં વધુ જોવા મળી છે કોરોનાની ચેઇન તોડવા માટે સરકારે કોરોનાની નવી ગાઇડલાઇન સાથે સખ્ત લોકડાઉન લાગુ કર્યો છે તે છંતા પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે હાલત ગંભીર થઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં નવા 66 358કેસો સામે આવ્યા છે. અને 895 લોકોના કોરોનાથી મોત થયા છે. જયારે 67752 લોકો કોરોનાથી સાજા પણ થયા છે.
