Not Set/ ગુજરાતમાં નથી ઓછા થઇ રહ્યા કોરોનાનાં કેસ, જાણો છેલ્લા 24 કલાકમાં…

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 1120 રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 184964 ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 06 રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1038 ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 168858 રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12321 દુનિયામાં કોરોનાનાં કેસ હવે એકવાર ફરી વધી રહ્યા છે. જો કે દેશમાં આ […]

Gujarat Others
asdq 51 ગુજરાતમાં નથી ઓછા થઇ રહ્યા કોરોનાનાં કેસ, જાણો છેલ્લા 24 કલાકમાં...
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 1120
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 184964
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 06
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1038
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 168858
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12321

દુનિયામાં કોરોનાનાં કેસ હવે એકવાર ફરી વધી રહ્યા છે. જો કે દેશમાં આ આંક ઓછો છે પરંતુ એક્સપર્ટનું કહેવુ છે કે, આ આંકડો આવતા સમયમાં વધી શકે છે. ગુજરાતમાં પણ કોરોનાનાં કેસ ઓછા થઇ રહ્યા નથી. દિવસો જતા આ આંક વધી રહ્યો છે. રાજ્યમાં રોજ 1 હજારથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે.

સરકારી દવાખાનામાંથી મળી આવી દારૂની બોટલ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 1120 કેસ નોંધાય છે. રાજ્યમાં કુલ આંકડો હવે 184964 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 06 દર્દીઓ મોતને ભેટી ચુક્યા છે. વળી રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની વાત કરીએ તો તે સંખ્યા 1038 છે. કોરોનાથી ઠીક થયેલા કુલ દર્દીઓની સંખ્યા 168858 પર પહોંચી ગઇ છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 12321 છે, જે દિવાળીનાં તહેવાર વધે તેવી પૂરી સંભાવનાઓ દેખાઇ રહી છે.