Not Set/ કોરોનાએ સ્ટેજ કલાકારનો લીધો ભોગ, જાણીતા એનાઉન્સર બીપીન વસાણીનું અવસાન

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…રાજકોટમાં કોરોનાએ સ્ટેજ કલાકારનો ભોગ લીધો, જાણીતા એનાઉન્સર બીપીન વસાણીનું કોરોનાથી મૃત્યુ

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • રાજકોટમાં કોરોનાએ સ્ટેજ કલાકારનો ભોગ લીધો
  • જાણીતા એનાઉન્સર બીપીન વસાણીનું કોરોનાથી મૃત્યુ
  • ગત 22 નવેમ્બરથી સારવાર માટે સિવિલમાં હતા દાખલ
  • માજી.ડે.મેયર જશુમતીબેન વસાણીનાં ભાઇ
  • બીપીન વસાણીનું હતું સ્ટેજની દુનિયામાં મોટું નામ
  • આજે વહેલી સવારે લીધા અંતિમ શ્વાસ
  • કલાકારોની દુનિયામાં ભારે શોક

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…