Not Set/ ગુજરાત રાજ્યમાં કોરોનાએ તોડ્યો પોતાનો જ રેકોર્ડ, નોધાયા ફરી એકવાર અધધધ કેસ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસ સતત બેકાબુ બનતો જોવા મળી રહ્યો છે. દિવાળી ટાણે જ રાજ્યમાં શરુ થયેલી કોરોનાની બીજી ઇનીગ શરુ થઇ ચુકી છે. ત્યારે રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.

Top Stories Gujarat Others
guide lines 3 ગુજરાત રાજ્યમાં કોરોનાએ તોડ્યો પોતાનો જ રેકોર્ડ, નોધાયા ફરી એકવાર અધધધ કેસ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસ સતત બેકાબુ બનતો જોવા મળી રહ્યો છે. દિવાળી ટાણે જ રાજ્યમાં શરુ થયેલી કોરોનાની બીજી ઇનીગ શરુ થઇ ચુકી છે. ત્યારે રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. આજરોજ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોનાના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 1540 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 201949 ઉપર પહોચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 14 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1283 ઉપર પહોચી છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 183756 ઉપર પહોચી છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14287 ઉપર પહોચી છે.

અમદાવાદ        349

સુરત    277

વડોદરા  169

ગાંધીનગર        81

ભાવનગર         19

બનાસકાંઠા        57

આણંદ   20

રાજકોટ  127

અરવલ્લી         6

મહેસાણા       45

પંચમહાલ         27

બોટાદ   8

મહીસાગર        18

ખેડા     30

પાટણ   49

જામનગર         44

ભરૂચ    26

સાબરકાંઠા         21

ગીર સોમનાથ     9

દાહોદ    16

છોટા ઉદેપુર       5

કચ્છ     19

નર્મદા   4

દેવભૂમિ દ્વારકા    6

વલસાડ 3

નવસારી 7

જૂનાગઢ 20

પોરબંદર 4

સુરેન્દ્રનગર 20

મોરબી   24

તાપી    4

અમરેલી 26