Not Set/ રાજ્યમાં કોરોના સંક્રમીતોની સંખ્યા 2 લાખને પાર, આજે પણ નોધાયાં અધધધ કેસ…

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસની બીજી ઇનિંગ શરુ થઈ ચુકી છે. દિવાળી બાદ સતત રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યોછે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ફરી એક વાર કોરોના સંક્રમીતોની સંખ્યા ૧૫૦૦+

Top Stories Gujarat Breaking News

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસની બીજી ઇનિંગ શરુ થઈ ચુકી છે. દિવાળી બાદ સતત રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યોછે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ફરી એક વાર કોરોના સંક્રમીતોની સંખ્યા ૧૫૦૦+ નોધાઇ છે. આજે રાજ્યમાં કુલ 1510 કેસ નોંધાયા છે. જે સાથે રાજ્યમાં કુલ સંક્રમીતોની સંખ્યા 2  લાખને પાર કરી ચુકી છે. જે સાથે કુલ સંક્રમીતોની સંખ્યા 2,00,409 પર પહોચી છે.

રાજ્યમાં  આજે 1268 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા182473 ઉપર પહોચી છે.  આજે 16 દર્દીઓના કોરોનાને કારણે મોત થતાં કુલ મૃત્યુઆંક 3892 પર પહોંચ્યો છે. જયારે  રાજ્યમાં હાલમાં 14044 એક્ટિવ કેસ છે.

*છેલ્લા 24 કલાકમાં નોધાયેલા કુલ કેસની સંખ્યા*

અમદાવાદ 347
સુરત 286
વડોદરા 181
ગાંધીનગર 74
ભાવનગર 18
બનાસકાંઠા 47
આણંદ 19
રાજકોટ 128
અરવલ્લી 3
મહેસાણા 43
પંચમહાલ 26
બોટાદ 1
મહીસાગર 21
ખેડા 32
પાટણ 46
જામનગર 39
ભરૂચ 21
સાબરકાંઠા 17
ગીર સોમનાથ 8
દાહોદ 19
છોટા ઉદેપુર 3
કચ્છ 12
નર્મદા 24
દેવભૂમિ દ્વારકા 5
વલસાડ 3
નવસારી 9
જૂનાગઢ 18
પોરબંદર 2
સુરેન્દ્રનગર 13
મોરબી 16
તાપી 4
ડાંગ 2
અમરેલી 23