Gujarat/ CR પાટીલ પહોંચ્યા સુત્રાપાડાના પ્રશ્નવડા ગામ, નમો કિસાન પંચાયત સંમેલનમાં આપી હાજરી, સોમનાથ અને તાલાલા વિ.સભાના કાર્યક્રમમાં હાજર, સાંસદ રાજેશ ચુડાસમા સહિતના કાર્યકરો હાજર, મોટી સંખ્યામાં ખેડૂતો કાર્યક્રમમાં ઉપસ્થિત

Breaking News