Ahmedabad News/ અમદાવાદ પાલડીમાં ક્રાઇમ બ્રાન્ચે 9 લાખનો વિદેશી દારૂ સહિત 3 આરોપીને ઝડપી પાડ્યા

પોલીસે વિદેશી દારૂની કુલ 534 બોટલ જપ્ત કરી 7 લાખના દારૂ સહિત 9 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્રણ આરોપીઓને ઝડપી ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં પાલડી વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂની કુલ 534 બોટલ જપ્ત કરી 9 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓને ઝડપી ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેરમાં આવેલ પાલડી વિસ્તારમાં પિનાકિન સોસાયટીમાં દારૂની બાતમીના આધારે દરોડો પાડ્યો છે. પિનાકીન સોસાયટીના ફ્લેટમાં દારૂનો જથ્થો હોવાનો ઘટસ્ફોટ થતાં ક્રાઈમ બ્રાંચે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપ્યો છે. પોલીસે વિદેશી દારૂની કુલ 534 બોટલ જપ્ત કરી 7 લાખના દારૂ સહિત 9 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્રણ આરોપીઓને ઝડપી ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં રીબડા ગામે અમિત ખૂંટની આત્મહત્યાના વિવાદે વેગ પકડ્યો

આ પણ વાંચો:રાજકોટમાં અમિત ખૂંટ આપઘાત કેસ, પૂજાનો દારૂની મહેફિલ માણતો વીડિયો વાયરલ

આ પણ વાંચો:રાજકોટમાં અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપી પૂજા રાજગોરનો મોટો ખુલાસો