Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

છોટાઉદેપુર/ ફેસબુક ઉપર મહિલાનું ફેક એકાઉન્ટ બનાવી કર્યું એવું કે મહિલાએ નોધાવી પોલીસ ફરિયાદ

સોશીયલ મીડીયાનો દુર ઉપયોગ કરી ઘણી યુવતીઓના ફેસબુક તેમજ વોટસઅપ એકાઉન્ટ હેક કરી મહિલાઓને સોશીયલ મીડીયામાં બદનામ કરવાની ઘટનાઓ અવાર-નવાર પ્રકાશીત થઇ રહી છે. તેવી જ એક ઘટના છોટાઉદેપુર જીલ્લાના નસવાડી પો.સ્ટે. વિસ્તારમાં રહેતી એક પરણિત મહિલા સાથે બનેલ છે.

June 12, 2021padma prajay
Gujarat Others
  • ફેસબુક ઉપર ફેક એકાઉન્ટ બનાવી મહિલા ની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરેલ હોવાનો પણ ઘટસ્ફોટ
  • ફેસબુક ઉપર ડમી એકાઉન્ટ બનાવી મહીલાના બિભત્સ ફોટાઓ અપલોડ કરનાર આરોપીને ગણતરીના દિવસોમાં ધરપકડ કરતી છોટાઉદેપુર જીલ્લા એલ.સી.બી. તથા એસ.ઓ.જી.
  • મહિલા ની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરેલ હોવાનો પણ ઘટસ્ફોટ થતા ચકચાર

આજકાલ દીવસે ને દિવસે કેટલાક અસામાજીક તત્વો દ્વારા સોશીયલ મીડીયાનો દુર ઉપયોગ કરી ઘણી યુવતીઓના ફેસબુક તેમજ વોટસઅપ એકાઉન્ટ હેક કરી મહિલાઓને સોશીયલ મીડીયામાં બદનામ કરવાની ઘટનાઓ અવાર-નવાર પ્રકાશીત થઇ રહી છે. તેવી જ એક ઘટના છોટાઉદેપુર જીલ્લાના નસવાડી પો.સ્ટે. વિસ્તારમાં રહેતી એક પરણિત મહિલા સાથે બનેલ છે. મહિલાને બદનામ કરવાના ઇરાદે એક અજાણ્યા ઇસમ દ્વારા પરણિત મહિલાના નામનું જ ખોટુ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી તેના ફોટાઓનો ઉપયોગ કરી ખરાબ પોસ્ટ મુકી અશ્લીલ ફોટાઓ વાયરલ કરી પરણિત મહિલાને બદનામ કરવાના ઇરાદાથી બિભત્સ હરકતો કરી હેરાન કરવાની ફરીયાદ પરણિત મહિલાએ તા.૦૪/૦૬/૨૦૨૧ ના રોજ નસવાડી પોલીસ સ્ટેશનમાં નોધાવી છે.  ગુનાની તપાસ છોટાઉદેપુર જીલ્લા સાયબર ક્રાઇમ/ એલ.સી.બીને સોંપવામાં આવી હતી

ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ છોટાઉદેપુર જીલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા દ્વારા ત્પ્સના આદેશ આપવામાં આવ્યા હતા. સાયબર એકટ મુજબના ગુનાનો આરોપી સંજીવકુમાર બિન્દેશ્વર ઠાકુર રહે. પાલનપુર ડીસા રોડ, જી.બનાસકાંઠા ખાતેથી સદર ગુનાને અંજામ આપતો હોવાની હકીકત તપાસ માં સામે આવી હતી. જેના આધારે પોલીસના માણસો બનાસકાંઠા ખાતે પહોંચી જઇ પાલનપુર તાલુકા પો.સ્ટેના માણસોને સાથે રાખી સદર આરોપીની તપાસ કરતા આરોપીને ચડોતર ગામેથી પકડી પાડી સદર ગુના અંગે પૂછ-પરછ કરતા પોતે ગુનાની કબુલાત કરી હતી.

Post navigation

સાઉદી સરકારની જાહેરાત હજ માટે વેક્સિન અનિવાર્ય
ધન્ય છે મુન્નાભાઈનો ચકલી પ્રેમ, જીવદયા, અને સમયસૂચકતા રાખી બધાં અવરોધો વચ્ચે તેણે ચકલીના ૮ બચ્ચા ને બચાવ્યા

More Posts

No repeat theory/ જીતેલા ધારાસભ્યોને એક લિમિટમાં રાખવા તે એક પડકાર જ હોય છે

September 22, 2021padma prajay
રાજકોટના નાકરાવાડી વિસ્તારમાં શ્વાનના મોઢામાં થી એક બાળકીનું ભ્રૂણ મળી આવ્યું હતું. રાજકોટ મનપાના ગાર્બેજ  પ્લાન્ટ નજીક લોકોએ બાળકીને

રાજકોટ/ શ્વાનના મોમાંથી બાળકીનું મળ્યું ભ્રુણ

August 8, 2022padma prajay

Not Set/ અમદાવાદના આ બે વિસ્તારોમાં લાગ્યા સ્વેચ્છિક લોકડાઉન

April 16, 2021Rizwan shaikh

Gujarat News/ પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા મહિલા સરપંચ કપડાંનાં પોટલાં બેડાં સાથે પતિ નાનાં બે બાળકો સાથે ધરણાં પર બેઠા

June 6, 2025Nikunj Patel

Not Set/ અમરેલીમાં રાજકીય ઉથલ પાથલનાં એંધાણ, શું ફરી થશે પક્ષ પલટો ?

October 3, 2019October 3, 2019Bhavesh Vyas

ગોમતીઘાટ/ બિપરજોય વાવાઝોડાની અસરના પગલે શ્રી કૃષ્ણ મંદિરમાં ઘુસ્યું પાણી

June 14, 2023June 14, 2023Maya Sindhav

RTO-Scam/ RTOમાંથી બોગસ લાઇસન્સ કૌભાંડ પકડાયુંઃ બેની ધરપકડ

June 18, 2023jani

Junagadh News/ પેવર બ્લોકના કામના બિલના ચેક માટે 1.43 લાખની લાંચ લેતા જૂનાગઢનો જુનીયર એન્જીનિયર ઝડપાયો

May 26, 2025Nikunj Patel

Not Set/ 50 વર્ષની મહિલા સાથેનાં પ્રેમમાં અવરોધ બનતી માતાનું પુત્રએ જ મારી-મારીને ઢાળી દીધું ઢીમ

October 5, 2020arjun patel
નરેન્દ્ર મોદીના સફળ રાજદ્વારી પ્રયાસોને કારણે LPGનો જથ્થો લઈને ભારતનું ‘શિવાલિક’(‘Shiwalik’) જહાજ સુરક્ષિત રીતે ગુજરાતના મુંદ્રા બંદરે પહોંચ્યું છે

Gandhinagar News/ મોદીના પ્રયાસોથી ‘શિવાલિક’ જહાજ સુરક્ષિત મુંદ્રા બંદરે પહોંચ્યું

March 16, 2026Nikunj Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy