ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનનાં કબજા હેઠળનાં આ ત્રણેય પ્રાંતનાં લોકો દ્વારા વિશ્વનાં બીજા દેશમાં ભારતનાં વડાપ્રધાન PM મોદી પાસે પોતાનાં પ્રાંતની આઝાદીની મદદ માંગવી અને આશા પણ વ્યક્ત કરવી કે અમને મદદ મળશે, તેનો શ્રેય PM મોદી અને તેની આગેવાનીવાળી ભારત સરકારનાં કાશ્મીરમાંથી 370 હટાવવાનાં ઐતિહાસીક પગલાને જાઇ છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

