Not Set/ દાહોદ : એડમિશનથી વંચિત બાળકોને આંદોલન કરવાની ફરજ પડી

ગુજરાતમાં ભણવાને લઇને ઘણા નારા લગાવવામાં આવે છે, પરંતુ આ નારા લગાવવાની સાથે શું ખરે ખર ભણતરને લઇને સરકાર ગંભીર છે ખરી? દાહોદમાં નજર નાખતા લાગી રહ્યુ છે કે ભણતરને લઇને ગંભીરતા ના બરાબર છે. આપને જણાવી દઇએ કે, દાહોદમાં નવજીવન આટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જે વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી ગયા છે જેના કારણે […]

Top Stories Gujarat Others

ગુજરાતમાં ભણવાને લઇને ઘણા નારા લગાવવામાં આવે છે, પરંતુ આ નારા લગાવવાની સાથે શું ખરે ખર ભણતરને લઇને સરકાર ગંભીર છે ખરી? દાહોદમાં નજર નાખતા લાગી રહ્યુ છે કે ભણતરને લઇને ગંભીરતા ના બરાબર છે. આપને જણાવી દઇએ કે, દાહોદમાં નવજીવન આટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જે વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી ગયા છે જેના કારણે વિદ્યાર્થીઓને આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડી છે. આજે તેમના આંદોલનનો બીજો દિવસ છે.

જે વિદ્યાર્થીઓને હાથમાં ચોપડી લેવી જોઇએ તે વિદ્યાર્થીઓ આજે હાથમાં બેનર લઇને આંદોલન કરતા દેખાઇ રહ્યા છે. આજે આ આંદોલનનો બીજો દિવસ છે ત્યારે હવે નવજીવન આટ્સ એન્ડ કોમર્સ કોલેજને સુરક્ષાની દ્રષ્ટિએ તાળાબંદી કરી દેવામાં આવી છે. અનીચ્છનીય બનાવને ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.