USA/ અમેરિકી સંસદ પર હુમલા બાદ ટ્વીટરે આ પ્રકારના 70,000 એકાઉન્ટ કર્યા બ્લોક

ટ્વિટરે કહ્યું છે કે તેણે યુએસ કેપિટલબિલ્ડિંગ (સંસદ સંકુલ) પર થયેલી હિંસા બાદ જમણેરી કયુએનન ષડયંત્ર કેસ સાથે સંબંધિત 70,000 એકાઉન્ટ્સ બંધ કરી દીધા છે.સોશિયલ મીડિયા કંપનીએ મંગળવારે

Top Stories
1

ટ્વિટરે કહ્યું છે કે તેણે યુએસ કેપિટલબિલ્ડિંગ (સંસદ સંકુલ) પર થયેલી હિંસા બાદ જમણેરી કયુએનન ષડયંત્ર કેસ સાથે સંબંધિત 70,000 એકાઉન્ટ્સ બંધ કરી દીધા છે.સોશિયલ મીડિયા કંપનીએ મંગળવારે કહ્યું હતું કે ગયા અઠવાડિયે વોશિંગ્ટન ડીસીમાં થયેલી ઘટનાઓના પગલે, તે ઓનલાઇન પ્રથાઓ સામે પગલાં લઈ રહ્યું છે, કારણ કે આવા વર્તનથી ઓફલાઇન નુકસાનની ઘટનાઓ થઈ શકે છે.

US Capitol Hill Attack: In Videos Online, The Horror Of US Capitol Storming  By Trump Supporters

Political / એસ જયશંકરનો પાક પર કટાક્ષ, કહ્યુ- આતંકીઓને આપવામાં આવી રહી છ…

ગયા અઠવાડિયે નિવર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ કેપિટલ બિલ્ડિંગ પર હુમલો કર્યો. કંપનીએ કહ્યું કે આવી ઘણી વ્યક્તિઓ છે જે મલ્ટીપલ એકાઉન્ટ ચલાવી રહી છે.શુક્રવારથી ટ્વિટર એકાઉન્ટ્સને દૂર કરી રહ્યું છે. આ સસ્પેન્શનનો અર્થ એ છે કે કેટલાક ટ્વિટર યુઝર્સના ફોલોવર્સની સંખ્યામાં ઘટાડો થશે. કયુએનન હેઠળ ષડયંત્ર ધરાવે છે કે કેટલાક લોકો જે નાના બાળકોનું જાતીય શોષણ કરે છે તે વિશ્વ ચલાવી રહ્યા છે. તેઓ આ નિરર્થક માન્યતાને સમર્થન આપે છે કે ટ્રમ્પ ગુપ્ત રીતે દેશના દુશ્મનો સામે લડી રહ્યા છે અને જે લોકો શેતાનની પૂજા કરે છે જે બાળકોના જાતીય હુમલોના રેકેટ ચલાવે છે.

Thought the U.S. Capitol attack couldn't happen? Think again: The  insurrection threat isn't over

Gujarat / CCTV માં સમય અને તારીખ સેટ કરવી ફરજીયાત, અમદાવાદ CP નું જાહે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…