Not Set/ દાહોદના ધારાસભ્યની ગાડી ચડી ડિવાઈડર પર, અકસ્માતમાં ધારાસભ્યનો બચાવ

દાહોદ, દાહોદના ધારાસભ્યને અકસ્માત નડ્યો છે. ધારાસભ્ય વજુભાઇ પણદાની ગાડીમાં પસાર થઇ રહ્યા હતા આ દરમિયાન દાહોદ-લીમખેડા હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. ડિવાઇડર પર ગાડી ચડી જતાં આ અકસ્માત થયો હોવાનું બહાર આવ્યું છે. આ અકસ્માતની ઘટનામાં ધારસભ્યનો આબાદ બચાવ થયો હતો. જો કે ધારાસભ્યને સામાન્ય ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Top Stories Gujarat Others Videos
mantavya 120 દાહોદના ધારાસભ્યની ગાડી ચડી ડિવાઈડર પર, અકસ્માતમાં ધારાસભ્યનો બચાવ

દાહોદ,

દાહોદના ધારાસભ્યને અકસ્માત નડ્યો છે. ધારાસભ્ય વજુભાઇ પણદાની ગાડીમાં પસાર થઇ રહ્યા હતા આ દરમિયાન દાહોદ-લીમખેડા હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. ડિવાઇડર પર ગાડી ચડી જતાં આ અકસ્માત થયો હોવાનું બહાર આવ્યું છે. આ અકસ્માતની ઘટનામાં ધારસભ્યનો આબાદ બચાવ થયો હતો. જો કે ધારાસભ્યને સામાન્ય ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.