OMG!/ આ છોકરીએ સ્પિનિંગ વ્હીલ પર કર્યા ખતરનાક સ્ટંટ, જોઇલો તમે પણ

આશ્ચર્યજનક બાબત એ છે કે સ્પિનિંગ વ્હીલ પર જ્યાં યોગ્ય રીતે ચાલવું મુશ્કેલ છે, ત્યાં આ છોકરી ખતરનાક સ્ટંટ કરતી જોવા મળે છે.

Ajab Gajab News
Untitled 363 આ છોકરીએ સ્પિનિંગ વ્હીલ પર કર્યા ખતરનાક સ્ટંટ, જોઇલો તમે પણ

આજકાલ એક છોકરીનો આશ્ચર્યજનક સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જે રીતે છોકરી સ્પિનિંગ વ્હીલ પર પોતાની જાતને સંતુલિત કરી રહી છે, તે જોઈને તમે પણ દંગ રહી જશો. સોશિયલ મીડિયા યુઝર્સને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક છોકરી સ્પિનિંગ વ્હીલ પર ચાલી રહી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે સ્પિનિંગ વ્હીલ પર જ્યાં યોગ્ય રીતે ચાલવું મુશ્કેલ છે, ત્યાં આ છોકરી ખતરનાક સ્ટંટ કરતી જોવા મળે છે. જોકે, આ સ્ટંટ જોઈને તમને તમારી આંખ પર પણ વિશ્વાસ નહિ આવે. આ છોકરી ખૂબ જ આરામદાયક રીતે પોતાને સંતુલિત કરીને વ્હીલ પર ચાલતી જોવા મળી રહી છે.

https://www.instagram.com/reel/CUUz3e6F2yZ/?utm_source=ig_embed&ig_rid=1d200e36-38c4-4f61-9dfa-932564fbe517

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @travel2dare નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, આ આશ્વર્યજનક સ્ટંટ જોઈને હેરાન છુ… જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ કે, પહેલી વાર આવુ બેલેન્સ જોયુ. જ્યારે અન્ય યુઝર્સ પણ આ છોકરીની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.