Not Set/ દેશમાં એક્ટિવ કેસનાં આંકમાં ઘટાડો

  મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… દેશમાં એક્ટિવ કેસ હવે 4 લાખ નીચે મહિનાઓ બાદ 4 લાખ નીચે આંકડો 24 કલાકમાં નવા કેસ 32,200થી વધુ 24 કલાકમાં રિકવરી 38,200થી વધુ કુલ કેસનો આંકડો 96.75 લાખને પાર રિકવરીનો આંક 91.35 લાખથી વધુ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 36 હજારથી વધુ કેસ બાબાસાહેબના મહાપરિનિર્વાણ […]

Breaking News
corona 74 દેશમાં એક્ટિવ કેસનાં આંકમાં ઘટાડો

 

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

દેશમાં એક્ટિવ કેસ હવે 4 લાખ નીચે
મહિનાઓ બાદ 4 લાખ નીચે આંકડો
24 કલાકમાં નવા કેસ 32,200થી વધુ
24 કલાકમાં રિકવરી 38,200થી વધુ
કુલ કેસનો આંકડો 96.75 લાખને પાર
રિકવરીનો આંક 91.35 લાખથી વધુ

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 36 હજારથી વધુ કેસ

બાબાસાહેબના મહાપરિનિર્વાણ દિવસ: PM મોદીએ કહ્યું – અમે આંબેડકરના સપના પૂરા કરવા કટિબદ્ધ…

ભાજપ સાથે સારા સબંધ હોત તો આજે પણ CM હોત, કોંગ્રેસ સાથે જોડાણથી બધુ ગુમાવ્યું – કુમારસ્વામી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો