Not Set/ વડોદરાની પ્રાઇડ પરેડ માર્ચમાં કાન અને મેટ ગાલાનાં આઉટફિટ્સથી પ્રભાવિત થઈ દીપિકા

વડોદરામાં આયોજિત પ્રાઇડ પરેડમાં ભાગ લેવા આવેલા લોકોએ કાન ફિલ્મ ફેસ્ટિવલ અને મેટ ગાળામાં દીપિકા પાદુકોણે પહેરેલાં આઉટફિટ્સ જેવાં જ કપડાં પહેર્યા હતાં. આ પરેડને શહેરની ફોર્મ ફાઉન્ડેશન આયોજિત કરી હતી. આ પરેડમાં LGBTQ(લેસ્બિયન, ગે, બાઇસેમ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વિઅર ઍન્ડ ક્વેચનિંગ)નાં સદસ્યએ ભાગ લીધો હતો. તેઓ પોતાના અધિકાર માટે અવાજ બુલંદ કરવા આ પરેડમાં જોડાયા હતા. […]

Gujarat Fashion & Beauty Vadodara Lifestyle

વડોદરામાં આયોજિત પ્રાઇડ પરેડમાં ભાગ લેવા આવેલા લોકોએ કાન ફિલ્મ ફેસ્ટિવલ અને મેટ ગાળામાં દીપિકા પાદુકોણે પહેરેલાં આઉટફિટ્સ જેવાં જ કપડાં પહેર્યા હતાં. આ પરેડને શહેરની ફોર્મ ફાઉન્ડેશન આયોજિત કરી હતી. આ પરેડમાં LGBTQ(લેસ્બિયન, ગે, બાઇસેમ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વિઅર ઍન્ડ ક્વેચનિંગ)નાં સદસ્યએ ભાગ લીધો હતો. તેઓ પોતાના અધિકાર માટે અવાજ બુલંદ કરવા આ પરેડમાં જોડાયા હતા.

 

તેમના આઉટફિટ્સ જોઈને પોતાની લાગણી વ્યક્ત કરતાં દીપિકાએ કહ્યું હતું કે, ‘વડોદરાની પ્રાઇડ પરેડ માં કાન અને મેટ ગાલા આઉટફિટ્સ વર્ઝનને જોઈને મને ખૂબ જ ખુશી થઈ હતી. મેં તેના કેટલાક ફોટો જોયા હતાં. તે ખૂબ જ આકર્ષક દેખાય રહ્યાં હતાં.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.