દેશમાં કોરોના મહામારી સતત હાહાકાર મચાવી રહી છે, જેના કારણે મોટી હસ્તીઓ પણ તેની ઝપેટમાં આવી રહી છે.દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. રાજકારણીઓથી લઈને સેલિબ્રિટીઓ તેનો શિકાર બની રહ્યા છે. દેશના એક ડઝનથી વધુ રાજકારણીઓ કોવિડથી સંક્રમિત થયા છે. આ જ ક્રમમાં સોમવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહનો કોરોના તપાસ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. જેની જાણકારી તેમણે પોતે ટ્વિટ કરીને દેશને આપી હતી.
રક્ષા મંત્રી રાજનાથ સિંહને થયો કોરોના, પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ આઈસોલેટ કરાયા
ટ્વિટ કરીને રાજનાથ સિંહે કહ્યું કે આજે મને હળવા લક્ષણો સાથે કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યો છે. હું હોમ ક્વોરેન્ટાઈનમાં છું. હું એવા તમામ લોકોને વિનંતી કરું છું કે જેઓ તાજેતરમાં મારા સંપર્કમાં આવ્યા છે તેઓ સ્વ-અલગ થઈ જાય અને પરીક્ષણ કરાવે.
I have tested positive for Corona today with mild symptoms. I am under home quarantine. I request everyone who have recently come in my contact to isolate themselves and get tested.
— Rajnath Singh (@rajnathsingh) January 10, 2022
દુ:ખદ / હિમવર્ષા જોવા ગયેલા 21 પ્રવાસીઓ કારમાં થીજી બન્યા બરફ
કૃત્રિમ સૂર્ય / ચીનના ‘નકલી સૂર્ય’એ વાસ્તવિક કરતાં 5 ગણી વધુ ગરમી મેળવી
Photos / ઓમર અબ્દુલ્લાએ બરફથી ઢંકાયેલ ગુલમર્ગમાં ચલાવી મહિન્દ્રા થાર, ટ્વીટ પર આનંદ મહિન્દ્રાએ કહ્યું,…
