દિલ્હીમાં એશિયાઇ દેશોનુ શિખર સંમેલન ચોજાઇ રહ્યુ છે. 11 12 ડિસેમ્બરે સંમેલન યોજાઇ રહ્યુ છે. જેમાં જાપાન સહીત એશિયાના 10 દેશો ભાગ લેશે. અને એશિયાઇ દેશોના આર્થિક વિકાસ મુદ્દે ચર્ચા કરશે.જેમાં કેન્દ્રિય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સહિત વરિષ્ઠ નેતા ભાગ લેશે. એેશિચાઇ સંમેલનમાં ચીનની વન બેલ્ટ વન રોડની નીતિ વિરૂધ્ધ નવી રણનીતિ ઘડાવાની શક્યતાઓ સેવાઇ રહી છે. ચીન અને પાકિસ્તાનને બેકફૂટ પર લાવવા મુદ્દે ચર્ચા થઇ શકે છે.ત્યારે ઉલ્લેખનીય છે કે ચીનનાં દેવા તળે ઘણા દેશો દબાયેલા છે. અને વધારે પરિસ્થિતી વણશે એ પહેલા નિરાકકરણ લાવી આર્થિક વિકાસ કરવા ઇચ્છે છે ત્યારે ભારત તરફથી સંપુર્ણ સહકાર અપાઇ રહ્યો છે. મહત્વની વાત છે કે ભારત એશિયાઇ દેશો સાથે વ્યાપાર જગતમાં વૃધ્ધી કરી ચીનને પછાડવા કટીબદ્ધ છે.
Not Set/
દિલ્હીમાં એશિયાઇ દેશોનુ શિખર સંમેલન-નીતિન ગડકરી સહિત વરિષ્ઠ નેતા લેશે ભાગ
દિલ્હીમાં એશિયાઇ દેશોનુ શિખર સંમેલન ચોજાઇ રહ્યુ છે. 11 12 ડિસેમ્બરે સંમેલન યોજાઇ રહ્યુ છે. જેમાં જાપાન સહીત એશિયાના 10 દેશો ભાગ લેશે. અને એશિયાઇ દેશોના આર્થિક વિકાસ મુદ્દે ચર્ચા કરશે.જેમાં કેન્દ્રિય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સહિત વરિષ્ઠ નેતા ભાગ લેશે. એેશિચાઇ સંમેલનમાં ચીનની વન બેલ્ટ વન રોડની નીતિ વિરૂધ્ધ નવી રણનીતિ ઘડાવાની […]
