Not Set/ દિલ્લી : ફાઈવ સ્ટાર હોટલ રોયલ પ્લાઝાના પ્રથમ માળ પર લાગી આગ, કોઈ જાનહાનિ નહી

દિલ્લી, દિલ્લીમાં અશોકા રોડ પર આવેલી ફાઈવ સ્ટાર હોટલમાં આગ લાગ્યાના સમાચાર મળ્યા છે. હોટલ રોયલ પ્લાઝાના પ્રથમ  માળ પર આગ લાગવાને લીધે ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટના સોમવારે બપોરે થઇ હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ આગ હોટલમાં પૂજાની જગ્યાએ આગ લાગી હતી. આગની ખબર પડતા જ ફાયર બ્રિગેડ અને પોલીસને બોલાવવામાં આવી હતી. […]

Top Stories India Trending

દિલ્લી,

દિલ્લીમાં અશોકા રોડ પર આવેલી ફાઈવ સ્ટાર હોટલમાં આગ લાગ્યાના સમાચાર મળ્યા છે.

હોટલ રોયલ પ્લાઝાના પ્રથમ  માળ પર આગ લાગવાને લીધે ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટના સોમવારે બપોરે થઇ હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ આગ હોટલમાં પૂજાની જગ્યાએ આગ લાગી હતી. આગની ખબર પડતા જ ફાયર બ્રિગેડ અને પોલીસને બોલાવવામાં આવી હતી. પાંચ ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો.

જો કે હજુ સુધી આગ લાગવાનું કારણ મળ્યું નથી. પ્રથમ માળ પર લાગેલી આગને લીધે હજુ સુધી કોઈ જાન-માલને નુકશાનના સમાચાર મળ્યા નથી.