રાજધાની દિલ્લીમાં ગઈ કાલે રાત્રે આગની ઘટના સામે આવી છે. કીર્તિનગર વિસ્તારમાં આવેલી એક ફર્નીચરના માર્કેટમાં ભીષણ આગ લાગી હતી.
More visuals from Delhi where a massive fire has broken out in a furniture market in Kirti Nagar area. More than 10 fire tenders are present at the spot. Firefighting operations are underway. No casualties have been reported yet. More details awaited. pic.twitter.com/5mCMXOx1wG
— ANI (@ANI) January 10, 2019
આગ એટલી ભીષણ હતી કે ઘટનાસ્થળે ૧૦ ફાયર બ્રિગેડની ગાડીઓ આગ ઓલવવા માટે મથી રહી હતી. જો કે ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. આગના લીધે કોઈ જાનહાનિના સમાચાર પણ મળ્યા નથી.
