Not Set/ આલોક વર્માને હટાવી દેવા મામલે ડે. સીએમ પાયલોટે કહ્યું, કઈક ખોટું થઇ રહ્યું છે અને…

ગુરુવારે આલોક વર્માને સીબીઆઈના ચીફ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આલોક વર્માને લઈને હાલ ચર્ચાઓ વાચી રહી છે અને રાજકારણ પણ ગરમાયું છે. રાજસ્થાનના ડેપ્યુટી સીએમ સચિન પાયલોટે આ મામલે તેમનું નિવેદન આપ્યું છે. Sachin Pilot, Rajasthan Deputy Chief Minister on #AlokVerma transferred: There is something murky going on which needs to be investigated, […]

Top Stories India Trending Politics

ગુરુવારે આલોક વર્માને સીબીઆઈના ચીફ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આલોક વર્માને લઈને હાલ ચર્ચાઓ વાચી રહી છે અને રાજકારણ પણ ગરમાયું છે. રાજસ્થાનના ડેપ્યુટી સીએમ સચિન પાયલોટે આ મામલે તેમનું નિવેદન આપ્યું છે.

સીબીઆઈના ચીફ પદ પરથી આલોક વર્માને હટાવી દેવા બદલ પાયલોટે કહ્યું કે કઈક ખોટું થઇ રહ્યું છે જેની તપાસ કરવી ઘણી જરૂરી છે. કોંગેસ પાર્ટી આની પહેલા પણ આ મામલે વાંધો ઉઠાવી ચુકી છે. આ મામલો શંકાસ્પદ છે.

તો બીજી તરફ કોંગ્રેસ નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પણ આલોક વર્મા મામલે પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આ ઉતાવળમાં લેવામાં આવેલો નિર્ણય છે. ચીફ પદ પરથી હટી જવાનું પરિણામ એ આવ્યું છે કે રાફેલ ડીલની તપાસમાંથી પણ આલોક વર્મા બહાર ફેંકાઈ ગયા છે.