Not Set/ પુનાથી નાડોલ જતી બસમાં કરાઈ પ્રસુતાની ડિલિવરી, આપ્યો દિકરીને જન્મ

બનાસકાંઠા. પૂનાથી નાડોલ જઇ રહેલી લકઝરી બસમાં એક પ્રસૂતા મહિલાને ડિલિવરીની પીડા ઉપડતા બસમાં જ ડિલિવરી કરાવડાવવામાં આવી હતી. બસમાં મુસાફરી કરી રહેલી આ મહિલાને અમીરગઢ ચેકપોસ્ટ પાસે જ પ્રસુતિની પીડા ઉપડી હતી. ત્યારે આ અંગે ઇકબાલગઢ 108 ની ટીમને જાણ કરાતા બસના મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા અને ડોક્ટરોની ટીમે પ્રસુતા મહિલાને ડિલિવરી કરાવડાવી […]

Top Stories Gujarat
fiiyiudyg પુનાથી નાડોલ જતી બસમાં કરાઈ પ્રસુતાની ડિલિવરી, આપ્યો દિકરીને જન્મ

બનાસકાંઠા.

પૂનાથી નાડોલ જઇ રહેલી લકઝરી બસમાં એક પ્રસૂતા મહિલાને ડિલિવરીની પીડા ઉપડતા બસમાં જ ડિલિવરી કરાવડાવવામાં આવી હતી. બસમાં મુસાફરી કરી રહેલી આ મહિલાને અમીરગઢ ચેકપોસ્ટ પાસે જ પ્રસુતિની પીડા ઉપડી હતી.

92b84a06 d86b 4e58 9e37 008982586cad પુનાથી નાડોલ જતી બસમાં કરાઈ પ્રસુતાની ડિલિવરી, આપ્યો દિકરીને જન્મ
મહિલા ડોક્ટર જેમણે પ્રસુતાની ડિલિવરી કરી હતી.

ત્યારે આ અંગે ઇકબાલગઢ 108 ની ટીમને જાણ કરાતા બસના મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા અને ડોક્ટરોની ટીમે પ્રસુતા મહિલાને ડિલિવરી કરાવડાવી હતી. જયારે પ્રસુતા મહીલાની કુખે દિકરીનો જન્મ થયો હતો.

hjfgljhfldjk પુનાથી નાડોલ જતી બસમાં કરાઈ પ્રસુતાની ડિલિવરી, આપ્યો દિકરીને જન્મ
108 અને બસ જેમાં મહિલાની પ્રસુતિ કરવામાં આવી હતી.

મહિલા દ્વારા તેની પ્રસુતિ કરવામાં આવી હતી ત્યારબાદ મહિલાએ નવજાત શિશુબાળાને જન્મ આપ્યો હતો. મહિલા અત્યારે સ્વસ્થ છે ઇકબાગાઢ 108 અને બસમાં સવાર જાગૃત નાગરિકો દ્વારા તાત્કાલિક સારવારના પગલાં લેવાના ફળ સ્વરૂપે સમસ્ત ઘટનામાં મહિલાએ સ્વસ્થ રીતે બાળાને જન્મ આપ્યો હતો.

hdfjkhljghldfh પુનાથી નાડોલ જતી બસમાં કરાઈ પ્રસુતાની ડિલિવરી, આપ્યો દિકરીને જન્મ
Bus Pune to Nadol